સાયબર ક્રાઇમ પોલીસ સ્ટાફ દ્વારા ગત સપ્ટેમ્બર માસ દરમિયાન વિવિધ અરજદારોએ વિવિધ સાયબા ફ્રોડમાં ગુમાવેલ કુલ રૂપિયા 14,32,804ની રકમ તેમના મૂળ અરજદારોને પરત અપાવી હતીતેમજ વિવિધ રીતે થઇ રહેલ સાઇબર ફ્રોડથી સાવચેત રહેવા જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ તકે તમામ અરજદારોએ પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો.