અમરેલી દ્વારા સિનિયર સિટીઝન પાર્ક, સેન્ટર પોઇન્ટ ખાતે “અમરેલી ચા રાજા” નામે ભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી મુકેશભાઈ સંઘાણીના માર્ગદર્શન હેઠળ ઊભેલ પંડાલ ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત છે, જે શહેરવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.ક્લબના આગેવાન શ્રી સુરેશભાઈ શેખવાએ નગરજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી “અમરેલી ચા રાજા” ના દર્શન કરવા માટે આજે સાંજે ૮ કલાકે આમંત્રણ પાઠવ્યું છે.