આગામી ત્રણ દિવસ તહેવાર આવી રહ્યો છે ત્યારે તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે જિલ્લા પોલીસ દ્વારા શહેરના વિસ્તારો માં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.આગે 5 તારીખે ઇદે મિલાદ,6 તારીખે ગણપતિ વિસર્જન અને 7 તારીખે ભાદરવી પૂનમના મેળાની પૂર્ણા હુતી એમ ત્રણ તહેવારો હોવાને લઈ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જિલ્લા પોલીસવાડા સહિત હિંમતનગર ડિવિઝન બી ડિવિઝન ગ્રામ્ય તેમજ એલસીબી અને એસઓજી શાખાના પોલીસ જવાનો ફ્લેગ માર્ચમાં જોડાયા હતા સાંજના છ કલાકે શહેરન