મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જુફરાલી ગામે વરસાદના કારણે મકાનની દિવાલ ધરાસાઈ થવાની ઘટના સામે આવી છે કાચા મકાનની દીવાલ ધરાસાઈ થતાં છત તૂટી પડી હતી જેને લઇને ઘરવખરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી વરસાદની સિઝનમાં પરિવારે છત ગુમાવવાનો વારો આવ્યો.