પાલનપુર દરવાજા થી ડેરી રોડ સુધીનો માર્ગ બની ગયો છે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે દેખાય દ્વારા ખાડાઓ પુરવામાં ના આવતા આજે શુક્રવારે 11:00 કલાકે સ્થાનિક પાલિકાની અંતિમયાત્રા યોજી અને વિરોધ નોંધાવ્યો હતો એટલે કે નગરપાલિકા ખાતે પહોંચ્યા તે પહેલા જ પોલીસ દ્વારા સ્થાનિકો ની અટકાયત કરવામાં આવી હતી.