ભાઈ કાકા ગ્રંથાલય સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે તારીખ 11 અને 12 સપ્ટેમ્બર ના રોજ સવારના 11 થી સાંજના પાંચ કલાક દરમિયાન પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટી ના કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલ ના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે કુલ સચિવ ડોક્ટર ભઈલાલભાઈ પટેલ સહિત અધિકારીઓ વિભાગીય વડાઓ અધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા