જૈન સમાજના મહાપર્વ પરિક્ષણ પર્વની પૂર્ણ થયા છે ત્યારે કરેલા આરાધના ના ભાગરૂપે આજે શહેરના જૈન દેરાસરથી લઈ સેલ ના વિવિધ માર્ગો ઉપર શોભા યાત્રા ફરી હતી આ શોભા યાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા તેમાં સાધુ સંતો અને સાધ્વી જીવો પણ ઉપસ્થિત રહ્યા હતા