ગુજરાત રાજયમાં સૌ પ્રથમ વખત VTET ફોર્સ કાર નું લોન્ચિંગ વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયાના સૌજન્યથી VTET ફોર્સ કારનું વડોદરા શહેર પોલીસ ભવન ખાતે લોન્ચિંગનો કાર્યક્રમ શહેર પોલીસ કમિશ્નર તથા SBI ના વડોદરા ના પ્રબંધક ખાસ ઉપસ્થિત રહ્યા હતા.