સંખેડા તાલુકા ના સનોલી ગામમાં સરપંચ કેવજી ભાઈ ભીલ એમના રહેઠાણ વિસ્તારમાં રાત્રે ઉમરાના ઝાડ પર એક વિશાળ કાય અજગર ઝાડની ટોચ પર એક દેશી મરઘા ને કુંડલી મારીને ડાળકી પર વીંટળાઈને નજરે ચડ્યો હતો જેવી ટોર્ચ મારતા ચહેલ પહેલ થતા અજગર શિકારને ત્યાં છોડીને વાળમાં કૂદીને ઝારી જાખરા ની વાળમાં સંતાઈને લપકાઈ ગયો આ ઘટનાની જાણ સચિન પંડિત એનિમલ રેસ્ક્યુ ટીમ બહાદરપુર એમને જાણ કરતા એમના વાલીએન્ટર સંજયભાઈ, લાલાભાઇ એમને મહા મહેનતે શોધીને