હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આજે ધારા વાળી કાઢવામાં આવી હતી સવારે 10 વાગે ગામના વડીલો પરંપરા મુજબ ગામના સીમાડામાં સુરતનો દોરો બાંધ્યો હતો અને ટોઠા ઉડાડીને પરંપરા પૂર્ણ કરી હતી. એક માન્યતા પ્રમાણે આ પરંપરા ની પગલે પશુમાં નાના-મોટા રોકચાડા આવતા નથી અને આ કાર્યક્રમ દરમ્યાન ગામના તમામ પુરુષો મહિલાઓને બાળકો ગામની બહાર નીકળી જાય છે અને દૂધની છાટ દઈને પછીથી ગામમાં પ્રવેશ કરે છે