Download Now Banner

This browser does not support the video element.

ભુજ: પચ્છમમાં ભારે વરસાદ પડતા 300 એકર વિસ્તારમાં 7 ગામોને ખેતીમાં પાણી પૂરું પાડતો જામ કૂનરિયા ડેમ ઓવરફલો

Bhuj, Kutch | Sep 6, 2025
કરછ પચ્છમ માં ભારે વરસાદ પડતા 300 એકર વિસ્તારમાં 7 ગામોને ખેતીમાં પાણી પૂરું પાડતો જામ કૂનરિયા ડેમ અવરફલો. ડેમ ઓવરફ્લો થઈ જતા જાણે નદીઓ વહી હોય તેવા દ્રશ્યો આવ્યા સામે ખેડૂતો માં ખુશી ની લહેર
Read More News
T & CPrivacy PolicyContact Us