Install App
jitu9802
This browser does not support the video element.
આણંદ શહેર: ટાઉનહોલ ખાતે "જનરક્ષક -112 "ગાડીઓ મૂકવામાં આવી, જિલ્લામાં 19 ગાડીઓની ફાળવણી કરાઈ
Anand City, Anand | Sep 2, 2025
આણંદ જિલ્લામાં "જનરક્ષક -112"ની ગાડીઓ ફાળવવામાં આવી છે. જિલ્લામાં કુલ 19 ગાડીઓની ફાળવણી કરવામાં આવી છે. તમામ ગાડીઓ આણંદ શહેરમાં આવેલ ટાઉનહોલ ખાતે મૂકવામાં આવી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!