Download Now Banner

This browser does not support the video element.

જામનગર: હાપા ગામે જુગાર રમતા 5 શખ્સો 31 હજારથી વધુના મુદ્દામાલ સાથે પકડાયા

Jamnagar, Jamnagar | Aug 24, 2025
જામનગર હાપા ગામે પોલીસે દરોડો પાડ્યો, તીનપત્તીનો જુગાર રમતા 5 શખ્સ પકડાયા, પોલીસે 31 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો, પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી.
Read More News
T & CPrivacy PolicyContact Us