ખેરોજ પોલીસ દ્વારા 28 તારીખ ના રોજ અંદાજીત બપોરે 2 વાગ્યાની આસપાસ ખેરોજ ગામમાં જવાના ત્રણ રસ્તા નજીક એક કારને પકડી તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂ સહિત બિયર ની બોટલ મળી આવી હતી. ત્યારે ખેરોજ પોલીસે 47614 ના વિદેશી દારૂ અને ગાડી એમ કુલ મળી 197614 ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.