બિહારમાં વોટ યાત્રા દરમિયાન કોંગ્રેસના સંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માતૃશ્રી અંગિત કરેલ ટિપ્પણીનું કરજન ભાજપ કાર્યકર દ્વારા ઉગ્ર વિરોધ કરી કરજણ ખાતે પૂતળા દહન નો કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જોકે કૂતરાને દહન કરે તે પહેલા જ કરજણ પોલીસ દ્વારા દહન કાર્યક્રમની નિષ્ફળ બનાવવા કૂતરાને કબ્જે કરી કુતરા દહન કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો હતો