મોરબી શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકટ બની રહી છે, જેમાં શહેરમાં ટ્રાફિક પોલીસની સંખ્યામાં ઘટાડો પણ જવાબદાર સાબિત થઈ રહ્યો છે, ત્યારે શહેરના કુલ 36 ટ્રાફિક પોઇન્ટ પૈકી માત્ર 20 ટ્રાફિક પોઇન્ટ પર જ ટ્રાફિક પોલીસની ફાળવણી કરવામાં આવી રહી છે, જેના કારણે સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે....