જુગારધાર કલમ ૧૨ મુજબ તે એવી રીતે કે આ કામના આરોપીઓએ માલેતા ગામ ની આથમણી બાજુ, નોવળ વાળા તળાવ પાસે,કુલદીપસિંહ જાડેજા ની વાડી ની બાજુમાં ખુલ્લી જગ્યામાં ગંજીપતાના પાના તથા પૈસા વડે તીન પતીરોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમી રોકડા રૂ.૪૮૫૦/- તથા મોબાઇલ નંગ-૬ જેની કિમત રૂ.૨૫,૫૦૦/- તથા મો.સા. નંગ-૩ કિ.રૂ.૪૫,૦૦૦/- એમ કુલ રૂ.૭૫,૩૫૦/- નામુદામાલ સાથે રેઇડ દરમિયાન પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત