વ્યારા શહેરના ડો બાબા સાહેબ આંબેડકર હોલમાં કલેકટર ની હાજરીમાં સમાપન કાર્યક્રમ યોજાયો.તાપી જિલ્લામાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત વ્યારા શહેરમાં આવેલ ડો બાબા સાહેબ આંબેડકર હોલમાં અધિકારીઓને તાલીમ આપવાનો ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો હતો.જે કાર્યક્રમ નું સમાપન કલેકટર ની હાજરીમાં કરવામાં આવ્યું હતું.જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા.જે અંગે 1 કલાકે માહિતી મળી હતી.