This browser does not support the video element.
વિદેશી દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને હાઇવેના પુલ નીચેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો
Porabandar City, Porbandar | Sep 2, 2025
વિદેશી દારૂમાં ગુન્હામાં નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા 1 વર્ષથી નાસતા ફરતા આરોપી રાજુ અમરા કોડિયાતરને પોરબંદર એલસીબીએ કોલીખડાથી બખરલા જતા રસ્તે હાઇવેના પુલ નીચેથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે ઉધોગનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યો હતો.