અમદાવાદમાં કોંગ્રેસ પ્રવક્તા અમિત ચાવડા દ્વારા વોટ ચોરી મુદ્દે આક્ષેપો કરવામાં આવ્યા છે.. જેમાં તેમણે કહ્યું કે નવસારી લોકસભામાં આવતી ચોર્યાસી સીટનો ડેટા રજૂ કર્યો હતો. જેમાં તેમણે 30,000 નકલી મતદાર હોવાનો દાવો કર્યો હતો. ત્યારે આ મામલે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેનું શનિવારે 4.45 કલાકે નિવેદન સામે આવ્યું છે..