ડીસા બગીચા સર્કલ થી કાવડ યાત્રા યોજાઈ.આજરોજ 27.8.2025 ના રોજ 6 વાગે ડીસા બગીચા સર્કલ થી પાતેળેશ્વર મહાદેવના મંદિર સુધી શ્રી ગંગા સેવા સમિતિ દ્વારા કાવડ યાત્રા યોજી હરિદ્વાર થી ગંગાજળ લાવી ડીસા શહેરમાં હર હર ગંગે હર ઘર ગંગે અભિયાન અંતર્ગત યોજાઈ કાવડ યાત્રા.