Install App
385001
This browser does not support the video element.
બસપોર્ટ પાછળ પૂર્વ પાલિકા પ્રમુખના વિસ્તારમાં ગટરો ઉભરાતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
Palanpur City, Banas Kantha | Sep 11, 2025
પૂર્વ પાલિકા પ્રમુખનો વિસ્તાર એટલે કે બસપોર્ટ પાછળ વૃંદાવન સોસાયટીના નાકા નજીક ગટરો ઉભરાતી હોવાનો આક્ષેપોવાળો વિડિયો સોશિયલ મીડિયામાં આજે ગુરુવારે સવારે 9:00 કલાકે વાયરલ થયો છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!