Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: કરમસદ - આણંદ મહાનગરપાલિકાના નામકરણ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપી

Anand City, Anand | Jul 7, 2025
આણંદ મહાનગર પાલિકાને કરમસદ - આણંદ મહાનગરપાલિકા નામકરણ કરવા જિલ્લા ભાજપના પ્રમુખ અને ધારાસભ્યો દ્વારા સોમવારે સાંજે 4 કલાકે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદન આપ્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલે પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us