નવસારી જિલ્લાના ગણદેવી ખાતે આવેલું ભાઠા રાંભલ ગામ છે. જ્યાં મંદિરની રજત જયંતિ મહોત્સવ ઉજવાયો હતો. ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠા અહીં કરવામાં આવી હતી ખાસ કરીને અયોધ્યાનું જ રામ મંદિર છે તેની કલાકૃતિ અહીં ઊભી કરવામાં આવી હતી અને ભગવાન શ્રીરામની હુંબહુ પ્રતિમા ની સ્થાપના કરવામાં આવી હતી.