ખેડા જિલ્લાના પથાપુરા અને રસીપુરા ગામમાં સાબરમતી નદીના પાણી પરિવર્તન પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે વિવિધ ટીમો કામે લગાડવામાં આવી છે આરોગ્ય વિભાગની તેમનો દ્વારા ડોર ટુ ડોર સર્વે કરી લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે આ સાથે જ લોકોને ફ્લોરિન યુક્ત પાણી પીવા સૂચના આપવામાં આવે છે તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.