શ્રી ફાટાતળાવ રાણા યુવક મંડળ દ્વારા રામસેતુનું ડેકોરેશન ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશભાઈ મોદી દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.શ્રી ફાટાતળાવ રાણા યુવક મંડળ. દ્વારા રામસેતુનું ડેકોરેશન ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશભાઈ મોદી તેમજ જિલ્લા ઉપાધ્યક્ષ દિવ્યેશભાઈ પટેલ દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સનતભાઈ રાણા ભરૂચ શહેર ઉપાધ્યક્ષ વિજયભાઈ મકવાણા પંકજભાઈ વણકર મનીષભાઈ પરમાર તેમજ મંડળના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.