સિહોર સોલામંડલ ઇન્વેસ્ટમેન્ટ માંથી પૂજા બેન મકવાણા અને ભવદીપ ભાઈ મકવાણા એ 11.50 લાખ ની લોન સિહોર સાકાર ફ્લેટ ચોથા માળે ફ્લેટ ખરીદી કરેલ અને તેના હપ્તા નો ભરતા કંપની ના મેનેજર દ્વવારા ફરિયાદ કરી ને ફ્લેટ ને સીલ કરેલ ત્યારે આફ્લેટ ના સીલ તોડીયા વગર અંદરપ્રવેશ કરી અને મિલકત ને નુકશાની પહોંચાડી જેની ફરિયાદ શિહોર પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો વિરુદ્ધ નોંધવામાં આવી છે