Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: નાયબ મુખ્ય દંડક ની અધ્યક્ષ અને કલેક્ટર કચેરીના સભાખંડમાં વિધાનસભાના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Wadhwan, Surendranagar | Aug 22, 2025
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ના અધ્યક્ષતા ને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ માં વઢવાણ વિધાનસભાના વિકાસ કાર્યોની એક સમીક્ષા બેઠક યોજાઈ હતી ને આ બેઠકમાં દંડક શ્રી એ વિવિધ વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી મેળવી અને સમીક્ષા હાથ ધરી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us