રખડતા ઢોરો ના કારણે કડી શહેર તેમજ પંથકમાં અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે.ત્યારે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબગઈ રાત્રે 8 સપ્ટેમ્બર ના રોજ રાત્રે 10 વાગ્યા ની આસપાસ કડી છત્રાલ પર આવેલ ધરતી એપોલો કંપની સામે અચાનક ગાય આડી આવી જતા માઇકલ ગાય સાથે ટકરાતા તેને નીચે પડખાયો હતો અને ગંભીર ઇજાઓ પહોંચી હતી.