કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે કામધેનુ કોમ્પલેક્ષ ખાતે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની કાંકરે ધારાસભ્ય અમૃતજી ઠાકોરની અધ્યક્ષ અને બેઠક યોજાયા બાદ આજે શુક્રવારે બે કલાકે મામલતદાર કચેરી ખાતે રેલી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને ઓબીસી અનામત વર્ગીકરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી.