વિસાવદર ની આમ જનતા ખરબચડા અને ખાડાવાળા રોડથી ત્રાહિમામ પોકારી ઊઠી છે હાલ ટુ-વ્હીલર ફોરવીલર રોડ પર ચાલી શકે નહીં આવી પરિસ્થિતિ આ વરસાદી વાતાવરણમાં ઊભી થઈ રહી છે ત્યારે એક જ પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યો છે કે શું તંત્ર ઊંઘમાં છે શું તંત્રને આ પરિસ્થિતિની ખબર નથી માટે લોકોમાં પણ આ ખભડાવાળા અને ખાડા વાળા રસ્તાઓને સમારકામ થાય તેવી લોક માંગણી થઈ રહી છે