મોડાસા નગરપાલિકા દ્વારા શહેરમાં ઠેર ઠેર ચોમાસા દરમિયાન ગટર લાઈન અને રસ્તાઓ ખોદી નાખતા અનેક સોસાયટીઓના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે.આજરોજ શહેરના બાગે ફિરદોશ સોસાયટીમાં જવા આવવા માટે રસ્તાના અભાવને લઈ રહીશો રસ્તા ઉપર ઉતરી આવી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.