*ધંધુકામાં ગુજરાત યુનિવર્સિટી હસ્તક કીકાણી કોલેજમાં યુવા ઉત્સવ ઉજવણી* આજ અને આવતી કાલ એમ બે દિવસ ગુજરાત યુનિવર્સિટી હસ્તક ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત બિરલા હાઈસ્કૂલ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. કીકાણી કોલેજ ખાતે યુવા મહોત્સવનો આજથી પ્રારંભ. જેમાં વિવિધ પ્રકારની કલા પ્રદર્શન કરાયું હતું. હુડો, રાસ,તલવાર બાજી વગેરે ચાલુ વરસાદમાં રમઝટ મચાવી હતી. સમગ્ર આયોજન બિરલા હાઈસ્કૂલ દ્વારા કલા પ્રદર્શન કરાયું હતું.