This browser does not support the video element.
વડોદરા: શહેરમાં પોલિસ કમિશ્નર સહિત અધિકારીઓએ પોલિસ હેડકવાર્ટર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું
Vadodara, Vadodara | Aug 12, 2025
હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા થીમ આધારે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતુ.શહેર પોલીસ વિભાગના પોલીસ કમિશ્નર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા,ભારત સરકાર દ્વારા આ વર્ષે સ્વતંત્રતા કા ઉત્સવ સ્વરછતા કે સંગ સાથેની થીમ જાહેર કરી હોય,પ્રતાપ નગર પોલિ હેડ ક્વાર્ટર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ.