Download Now Banner

This browser does not support the video element.

ભુજ: આમ આદમી પાર્ટી દ્વારા ઈસુદાન ગઢવી ન આવી શકતા જનસભા રદ, કાર્યકર્તા બેઠક યોજી

Bhuj, Kutch | Aug 7, 2025
આમ આદમી પાર્ટી દ્વારા ઈસુદાન ગઢવી ન આવી શકતા જનસભા રદ, કાર્યકર્તા બેઠક યોજી  આજે આમ આદમી પાર્ટી દ્વારા ઈસુદાન ગઢવી ન આવી શકતા જનસભા રદ કરાઈ હતી. જો કે આ વચ્ચે કાર્યકર્તા બેઠક યોજી હતી. ડો નેહલ વૈધે આ મુદ્દે વિગતવાત પ્રતિક્રિયા આપી નવા જોડાયેલા લોકોની માહિતી આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us