સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસના પાકમાં ગુલાબી ઈયળ ટપકા વાળી ઇયળ અને લીલી ઇયળના ઉપદ્રવથી કપાસના પાકમાં નુકસાન થવાની ભીતિ છે. જિલ્લામાં 366919 હેક્ટર જમીનમાં કપાસના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે ઇયળના ઉપદ્રવથી કપાસના પાકમાં ઉત્પાદન માં ઘટાડો થવાની શક્યતા થી ખેડૂતો માં ચિંતા ની લાગણી જોવા મળી રહી છે.