શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા જ વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવતી હિંસક પ્રવૃત્તિઓ અટકાવવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મંડળના કાર્ય કરે આજે સાંજે 5:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે સ્ટુડન્ટ કાઉન્સિલિંગ શરૂ કરવામાં આવે. પોતાની માગણી તેઓ વિવિધ કાર્યક્રમો દ્વારા સરકાર સમક્ષ રજૂ કરશે.