રવિવારના 5:30 વાગ્યાની આસપાસ કરાયેલા વિસર્જન ની વિગત મુજબ ધરમપુર તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં નાનાથી લઈને મોટા ગણપતિ સ્થાપિત કરવામાં આવ્યા છે. આજરોજ પાંચ દિવસના ગૌરી વિસર્જન કરવામાં આવ્યા હતા. તાન નદી સહિતના નાના મોટાઓવાળા ખાડી કિનારે શ્રીજી નો વિસર્જન ભીની આંખે ભક્તોએ કર્યું હતું.