હાલોલ નગરપાલિકાનો વહીવટ અભણ લોકો દ્વારા સંચાલિત હોય તેવુ પાલિકાની કામગીરી જોતા લાગી રહ્યું છે જે પાલિકા માં ગટર લાઇનનું એક નાનુ ઢાંકણું કે સ્લેબ સુરક્ષિત નથી રહેતો તે પાલિકા ના અણઘડ વહીવતકર્તાઓ તેમની બુદ્ધિનું પ્રદર્શન કરી રોડ ઉપર મોટી ચેમ્બર બનાવવાનું કામ કરી રહી છે આ પાઇપ લાઇન મહારાણા પ્રતાપ ચોક પાસે તૂટી જતા તેને મરામત કરવા માટે એક મહિના થી ખાડો ખોદી રાખવામાં આવ્યો છે.