Download Now Banner

This browser does not support the video element.

શહેરમાં ફુલસર વિસ્તારમાં ટોયોટો શો રૂમ પાછળ જુગાર રમતા મહિલાઓ સહિત ૫ શખ્સ ઝડપાયા

Bhavnagar City, Bhavnagar | Sep 2, 2025
ભાવનગરમાં જુગાર રમતા મહિલાઓ સહિત ૫ શખ્સ ઝડપાયા.ભોરતળાવ પોલીસ સ્ટેશનની ટીમે ફુલસર ટોયોટા શો રૂમ પાછળ મહાદેવનગર વિસ્તારમાં રેઇડ કરીને 2 પુરૂષ અને 3 મહિલાઓને જાહેરમાં ગોળ કુંડાળું વળી ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો જુગાર રમતા ઝડપ્યા હતા. પોલીસે તેમના પાસેથી ગંજીપતાનાં પાનાં ૫૨ તથા રોકડ રૂપિયા ૩,૭૮૦/- મળી કુલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ તમામ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us