This browser does not support the video element.
સાણંદ: સાણંદમાં એસટી બસ ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત, પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Sanand, Ahmedabad | Aug 21, 2025
સાણંદ સર્જાયેલા અકસ્માતમાં સાણંદ જીઆઇડીસી પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી. ઇન્દિરા નગર પરા વિસ્તારમાં ST બસ ચાલકે બાઈક ચાલકને લીધો. અકસ્માતની ઘટનામાં બાઇક ચાલાક ઈજાગ્રસ્ત થતાં 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાઈક ચાલકે ફરિયાદ નોંધાતા સાણંદ GIDC પોલીસે ગુરુવારે બે વાગ્યે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.