ગાંધી બાપુ ના ગુજરાત મા દારૂ બંધી ના ઉડયા ધજાગરા.મંજુસર વિસ્તાર ના આજોડ ગામ ખાતે નો ખુલ્લે આમ દારૂ વેચાતો હોવાનો વિડીયો આવ્યો સામે.સૂત્રો પાસે થી મળેલ માહિતી મુજબ સોનલ બહેન માડી તથા નટુ ભાઈ માડી ખુલ્લે આમ વેચી રહ્યા હોવાનો વિડીયો સામે આવ્યો હતો,આજોડ ગામ HDFC બેન્ક ની સામે ખુલ્લેઆમ દારૂ વેચાતા હોવા ના દ્રશ્યો જોવા મળ્યા હતા.