ગારીયાધાર તાલુકાના મેસણકા અને ખોડવદરી વાડી વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના બની છે જેને લઈને લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી છે અને ગારીયાધાર પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે