માંગરોળના શારદા ગ્રામ પાસે ટ્રાવેલ્સ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક નું મોત મૃતક વાઢીયા રણજીતભાઇ અરજણભાઇ ઉર્ફે રોહિત ઉમર વર્ષ ૨૦ માંગરોળના દીવાસા ગામનો હોય તેવી ઓળખ થયેલ માંગરોળ ના વેરાવળ રોડ પર આવેલ શારદા ગ્રામ નજીક ફોર્સ ટ્રાવેલ્સ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત ફોર્સ ટ્રાવેલ્સ ટ્રાવર અકસ્માત કરી ઘટના સ્થળે થી ફરાર આ ફોર્સ ટ્રાવેલ્સ સોમનાથ મંદિરે યાત્રીઓને દર્શનાર્થે સોમનાથ ત