ભાણવડના બરડાની વચ્ચે આવેલ કિલેશ્વર મહાદેવ પાસે રેવતી કુંડમાં એક દંપતી પાણીમાં ફસાયું અચાનક પાણીનો પ્રવાહ વધતા કિલેશ્વર મહાદેવ પાસે રેવતી કુંડમાં ફસાયું દંપતી મંદિર તરફ જવાના રસ્તે ત્રણ લોકો જતા હતા ત્યારે પાણીનો પ્રવાહ વધતા એક દંપતી રેવતી કુંડમાં તણાઈ ગયું ત્યારે કુંડમાં નાહવા માટે ત્યાં લોખંડની રેલિંગ હાથમાં આવી જતા ત્યાં બેસી રહ્યા હતા સ્થાનિકો અને ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ.