Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર શહેરના સાગર સોસાયટી માંથી 20 વર્ષે કોલેજીયન યુવતી ગુમ થયા અંગેની જાણવા જોબ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ

Wadhwan, Surendranagar | Sep 2, 2025
સુરેન્દ્રનગર શહેરના સાગર સોસાયટીમાં રહેતા શિવરામભાઈ કુશવાની પુત્રી 20 વર્ષની છાયા 27 ઓગસ્ટના રોજ સવારે 04:30 કલાકના અરસામાં ઘરેથી કોઈને કહ્યા વગર ગુમ થયા અંગેની એ ડિવિઝન પોલીસ મથકે જાણવાજોગ અરજી કરવામાં આવી છે ત્યારે આ અંગે એસ આઈ કાંતિભાઈ પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે
Read More News
T & CPrivacy PolicyContact Us