Download Now Banner

This browser does not support the video element.

રાપર: રામવાવમાં વડીલોપાર્જીત જમીન પચાવનાર બે સામે ફોજદારી

Rapar, Kutch | Sep 11, 2025
રામવાવની સીમમાં સર્વે નંબર- 313 વાળી જમીન તેમની વડીલોપાર્જિત જમીન છે અને નોંધ નંબર-262 ની વિગતે માનસંગજી રાસાજી સોઢા ખાલસા જમીનના જુના સમયે ધારણ કરનાર છે. માનસંગજીનું છે.અવસાન થતા આ જમીન રામબા માનસંગ સહિત 9 જણાની સંયુક્ત માલીકીની થઇ હતી. સોઢા ગંભીરસંગનું અવસાન થતાં આ જમીન તેમના સહિત 3 જણાના નામે હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us