ચરોતરમાં પ્રથમવાર ઝાયડસ હોસ્પિટલ, આણંદ એડવાન્સ્ડ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની શરૂઆત કરી છે. જેમાં ઘૂંટણ प्रत्यारोपण पार्शियस घूंटश प्रत्यारोपण थापा प्रत्यारोपण વગેરે જેવા સાંધાના ઓપરેશન થાય છે. ડૉ. વેંકટ બેનરજી (ઓર્થોપેડીક, જોઈન્ટ એન્ડ રોબોટિક સર્જન) અને ડૉ. વિલ્કેશ પટેલ (ઓર્થોપેડીક, જોઈન્ટ એન્ડ રોબોટિક સર્જન) તેમજ ઉચ્ચ તાલીમ ધરાવતી નર્સીંગ ટીઆ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીના દર્દીને ચોકકસપણે ફાયદો થાય છે