હાલમાં ગુજરાતમાં ૧૭ જેટલા તાલુકાઓનું વિભાજન કરવામાં આવ્યું છે જેમાં હવે પછી ગુજરાતમાં નવા ૧૭ તાલુકાઓ અસ્તિત્વમાં આવશે ત્યારે દસાડા અને પાટડી તાલુકાનું વિભાજન ના થતા પૂર્વ ધારાસભ્ય ધ્વારા જણાવાયું હતી કે મારા કાર્યકાળ દરમ્યાન વિભાજન ની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી અને હવે ક્યાંક ને ક્યાંક કોઈકના ફાયદા માટે પાટડી ને વિભાજન નથી મળ્યું ત્યારે દસાડા તાલુકાના લોકો સાથે વિશ્વાસ ઘાત જેવું થયું હોવાનું જણાવ્યું.....