Download Now Banner

This browser does not support the video element.

ધરમપુર: ખારવેલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ

Dharampur, Valsad | Sep 24, 2025
બુધવારના 6:30 કલાકે પ્રેસનોટ દ્વારા આપેલી વિગત મુજબ ગ્રાહકોને આધુનિક પારદર્શક અને સુવિધાજનક સેવાઓ આપવા દકિ્ષણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ધરમપુર| તાલુકાના અંતરિયાળ ગામોમાં સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યો છે જેમાં પુર ગામ ખાતે રહેતા તાલુકા| ભાજપ પ્રમુખ ના ઘરે પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું તારે અલગ અલગ વિસ્તારમાં પણ હવે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે
Read More News
T & CPrivacy PolicyContact Us